તમારું સ્મિત…

તમારું સ્મિત

February 25th, 2011

તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
કિનારો હવે જડતો નથી, મધદરિયે ડૂબ્યો છું,
આપનું સ્મિત , હૃદયને ધબકતું રાખે છે,
બાકી જીવવાનો કોઇ અભરખો હવે રહ્યો નથી.
તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
નથી ખબર રહેતી સંસાર તણી જીવવાની,
રહી જાઉં છું, દંગ આપનું હૃદયસ્પર્શી સ્મિત જોઇ,
ધ્યાન જ્યાં હોય ત્યાંથી, બેધ્યાન થાઉં છું.
તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
આપના સ્મિતમાં તો સંપૂર્ણ સંગીત સમાયેલું છે,
અને દુનિયાનું દુ: દૂર કરવાની પણ ચાવી જડેલી છે,
નયન પણ ઠરતા નથી ને, જીવ પણ ધરાતો નથી જોઇ જોઇ સ્મિત આપનું,
તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું.
-ઉદય ખત્રી

વિદાય

વિદાય

February 25th, 2011

અમારી વિદાય વેળાએ પ્રેમભરી
નજર આપજો,
દિલમાં થોડોક પ્રેમ અમારા માટે
જરૂર રાખજો.
ખૂટ્યા નથી હજુ લાગણીના ઝરણાં
તમારા દિલમાંથી,
કોક દિમારા પર વરસાવવા જરૂર આવજો.
રિસાઇ જવું સ્વાભાવિક છે પણ,
તમારા દિલ પર રાખેલું મારું નામપ્રેમ’,
પરીતમે જિંદગીભર સાચવી રાખજો.
-વિજયસિંહ સોલંકી

આવી જજો

આવી જજો

March 17th, 2011

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો.
હું નથી હયાત હવે, એવી વાત માની લેજો.
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો.
એક હતો દુશ્મન પણ નથી રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો.
ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો.
અમર છે નામ મારું, તો પણ બદનામ થાય તેવી કોશિશ કરી લેજો.
એક વાર અરથી પર આવી, ચહેરો જોઇ જજો.
ફૂલોનો હાર નહીં, નફરત તમારી ચડાવી જજો
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો.
-અજય રાવળ,

વિચારો નું વાવેતર

વિચારો નું વાવેતર

April 10th, 2011

આવો ને કરીએ વિચારો નું વાવેતર
તારા મારાના શેઢા ને ઉખાડી
અખંડ ભુમિમા કરીએ પ્રેમબીજ નું વાવેતર
અંગુઠા ને દાંતથી કિટા સૌને કરીયા
ટચલી આંગળીઓથી આંટીમારી
આવો ને કરીએ ભાઇબંધી નું વાવેતર
જુઠડા ચહેરા ઓઢી સાયામાયા બહુ રે મળીયા
મારા-તારા માં રમતો એકજ નટવર જાણી
આવો ને કરીએ નિખાલસતા નું વાવેતર
સમયજળ વહી જાય વ્યર્થ વાતોમાં
હાલો ભેરુ ભેગા થઇ પાણી વાળવા જઇએ
આવો ને કરીએ શ્રમબીજ નું વાવેતર
ઉભા પાક ચરવા આવે તૃષ્ણાની ગાયો
કાવાનો કોટો ચડાવી રાતભર વાહુ કરીએ
આવો ને કરીએ જાગરણબીજ નું વાવેતર
ત્રણ પાણાનો ચુલો બનાવી
ધુધરી બાફી તૃપ્તી ની સોડમ લઇએ
આવો ને કરીએ સંતોષબીજ નું વાવેતર
- ધર્મેશ હિરપરા

આ અમદાવાદ ના ટ્રાફિકમા

March 7th, 2011
અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે,ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથીકટમારવાનું રહે છે;
પેલોઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે,કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે;
ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે,અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવોતોડકરવાનું રહે છે;
BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે,મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું રહે છે;
ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે,જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે;
રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે,પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે;
કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે,ભાર્ગવને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે;
અમદાવાદ ના ટ્રાફિકમા
- ભાર્ગવ દવે

anjana sukhanidum maro dum


krunal shah image
MAPSKRUNAL SHAH

IMAGES 2
IMAGES 1हे राम हे राम     Hey Ram hey Ram
हे राम हे राम     Hey Ram hey Ramतू ही माता तू ही पिता है     Tu hi mata tu hi pita hai,
तू ही तो राधा का श्याम       Tu hi to Radha ka Shyamहे राम हे राम     Hey Ram hey Ram
हे राम हे राम     Hey Ram hey Ramतू अंतर्यामी सबका स्वामी       Tu antaryami sabka swami
तेरे चरणों में चारो धाम           Tere charno men charo dhamहे राम हे राम      Hey Ram hey Ram
हे राम हे राम      Hey Ram hey Ramतू ही बिगाडे तू ही सवारैं   Tu hi bigade Tu hi sawaren,
इस जग के सारे काम     Iss jag ke sare kamहे राम हे राम     Hey Ram hey Ram
हे राम हे राम     Hey Ram hey Ramतू ही जगदाता विश्वविधाता    Tu hi jagdata vshwavidhata,
तू ही सुबह तू ही शाम               Tu hi subah tuhi shaamहे राम हे राम      Hey Ram hey Ram
हे राम हे राम      Hey Ram hey RamEnglish Meaning of this bhajan
( For visitors who doesn’t understand Hindi)
o ram, your name is the true name in this word
you are mother, father, and you are Shyam of Radha
you are knower of what is inside the heart, lord of all, the four abodes are in your feet
you destroy as well create all that the works of this world
You are the creator of this world, you are the morning and evening
o ram, your name is the true name in this word

Popular Posts