વિદાય

વિદાય

February 25th, 2011

અમારી વિદાય વેળાએ પ્રેમભરી
નજર આપજો,
દિલમાં થોડોક પ્રેમ અમારા માટે
જરૂર રાખજો.
ખૂટ્યા નથી હજુ લાગણીના ઝરણાં
તમારા દિલમાંથી,
કોક દિમારા પર વરસાવવા જરૂર આવજો.
રિસાઇ જવું સ્વાભાવિક છે પણ,
તમારા દિલ પર રાખેલું મારું નામપ્રેમ’,
પરીતમે જિંદગીભર સાચવી રાખજો.
-વિજયસિંહ સોલંકી

Popular Posts